તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બોસઃ સલ્લુની મનપસંદ સના ફરીથી આવશે ઘરમાં!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ'નું ઘર ડ્રામા માટે લોકપ્રિય છે. ઘરમાં ક્યા સમયે શું થાય તે કહેવું ઘણું જ મુશ્કેલ છે. હવે ઘરમાં નવો જ વળાંક આવ્યો છે. ઘરમાં સના ખાન આવવાની છે. સના ખાન 'બિગ બોસ'ની છઠ્ઠી સિઝનમાં જોવા મળી હતી.

જોકે, સના ખાન ઘરમાં વધારે દિવસ રોકાવાની નથી પરંતુ તે માત્ર દિવળીનો તહેવાર ઉજવવા માટે આવવાની છે.

'બિગ બોસ'ની છઠ્ઠી સિઝનમાં સના ખાન ત્રીજા નંબરે રહી હતી. આ સમય દરમિયાન સલમાન ખાને સનાને પોતાની ફિલ્મ 'જય હો'માં સાઈન કરી હતી.

આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો, સના ખાન છોકરી ભગાવવાના કેસ પણ ફસાઈ ચૂકી છે....