તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહરૂખ-સલમાન વચ્ચે ફરી દુશ્મની!: 'હર ખાન ભાઇ નહીં હોતા'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક ઇફ્તાર પાર્ટી પછી સલમાન અને શાહરૂખની મિત્રતાના સમાચાર ઝડપથી ફેલાયા હતા. એવું સાંભળવા મળ્યું હતું કે ઇફ્તાર પાર્ટી પછી બન્નેની વચ્ચે સમાધાન થઇ ગયું હતું અને વર્ષો જૂની દુશ્મની ભૂલી તેઓ ફરી મિત્ર બની ગયા છે. જાણે આ બધી વાતો એક અફવા જ હતી તેવું લાગી રહ્યું છે. હાલમાં જ 'બિગ બોસ-7'ના એક એપિસોડ પછી એવું લાગે છે કે તેમની વચ્ચે દુશ્મની છે. તેમના સંબંધો સુધર્યા નથી.

વધુ જાણવા ફોટો સ્લાઇડ કરો...