તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીત્વિકની બર્થ ડે પાર્ટીમાં ટેલિવૂડ સ્ટાર્સે કરી જોરદાર જમાવટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીત્વિક ધનંજાનીના જન્મ દિવસે તેની પ્રેમિકા આશા નેગીએ એક ખાનગી પાર્ટી આપી હતી.આ પાર્ટીમાં રીત્વિકના માતા-પિતા અને ટેલિવૂડ જગતના અનેક મિત્રો સામેલ થયા હતાં. આ પાર્ટીમાં કિશ્વર મર્ચન્ટ, અંકિત ગેરા અને રૂપાલ ત્યાગી જેવી અનેક જાણીતી હસ્તીઓ અગાઉથી જ આવી પહોંચી હતી.
જ્યારે ગુરમીત-દેબિના, વિવિઅન-વાહબીઝ અને બીજા કલાકારો મોડેથી પાર્ટીમાં સામેલ થયા હતાં.બર્થ ડે બોય રીત્વિકને ગીટાર પસંદ હોવાથી કેકની થીમ પણ તેના પર આધારિત હતી.
રીત્વિક ધનંજાનીના જન્મ દિવસે તેની પ્રેમિકા આશા નેગીએ એક ખાનગી પાર્ટી ની તસવીરો પર કરો એક નજર...