Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » salman sister from prem ratan dhan payo has grown up like a diva now

સલમાનની આ 'નાની બહેન' બની ગઈ ગ્લેમરસ, ગુજ્જુ ગર્લ આમ લગાવે છે આગ

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 02:52 PM

આશિકા ભાટિયાનો જન્મ 15 ડિસેમ્બર, 1995ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો

  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    'પ્રેમ રતન ધન પાયો'માં સલમાન ખાન સાથે આશિકા અને હાલમાં

    મુંબઈઃચાઈલ્ડ આર્ટિસ્ટ ક્યારે મોટા થઈ જાય તેની ખબર પણ રહેતી નથી. એક સમયે ફેમસ ટીવી શો 'મીરા-ક્રિષ્ન સે લાગી ઐસી લગન એક રાજકુવરી બની જોગન'માં મીરાનો રોલ કરનારી આશિકા ભાટિયા હાલ ઘણી મોટી થઈ ગઈ છે. ઉંમરની સાથે સાથે તે વધુ ગ્લેમરસ પણ લાગવા લાગી છે. જોકે સૂરજ બરજાત્યા નિર્દેશિત 'પ્રેમ રતન ધન પાયો'માં સલમાન ખાનની નાની બહેન રાજ કુમારી રાધિકાનો રોલ કરી તે જાણીતી બની હતી. હાલ આશિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાના અંગત ફોટોઝ પણ પોસ્ટ કરતી રહે છે.

    જોવા મળી રહી છે 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં

    હાલ આશિકા ટીવી શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં જોવા મળી રહી છે. જેમાં તે દેવની નાની બહેન નિક્કી દીક્ષિતનો રોલ કરી રહી છે. આ સિવાય તે શો 'એક શ્રીંગાર-સ્વાભિમાન'માં જોવા મળી રહી છે. જેમાં તે ખ્યાતિ વિશાલસિંહ રાઠૌરસિંહ ચૌહાણ-કરણની બહેનનો રોલ કરી રહી છે.

    સુરતમાં જન્મી છે આશિકા

    આશિકાનો જન્મ 15 ડિસેમ્બર, 1995ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો. તેણીએ એક્ટિંગ કરિયરની શરૂઆત નવ વર્ષની ઉંમરે કરી હતી. 'મીરા' (2009-10) તેનો પહેલો ટીવી શો હતો, જેમાં તે લીડ રોલમાં જોવા મળી હતી. 2013માં તે ક્રાઇમ સીરિઝ 'ગુમરાહ'માં નજરે પડી હતી. છેલ્લે તે 'પરવરિશ: કુછ ખટ્ટી-કુછ મીઠી' (2011-14)માં જોવા મળી હતી.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ આશિકા ભાટિયાના વધુ ફોટોઝ

  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    ગ્લેમરસ લુકમાં આશિકા ભાટિયા
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    હાલ આશિકા ટીવી શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં જોવા મળી રહી છે.
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    આશિકાનો જન્મ 15 ડિસેમ્બર, 1995ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    . તેણીએ એક્ટિંગ કરિયરની શરૂઆત નવ વર્ષની ઉંમરે કરી હતી. '
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    'મીરા' (2009-10) તેનો પહેલો ટીવી શો હતો
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન સાથે આશિકા
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    'પ્રેમ રતન ધન પાયો'ના એક સીનમાં જમણેથી સલમાન ખાન સાથે આશિકા
  • salman sister from prem ratan dhan payo has grown up like a diva now
    'મીરા'માં આશિકા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending