તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલ્ડ સીન્સ ના આપતા સની પર થઈ ગુસ્સે, એકતાને આ સેલેબ્સ સાથે થયો'તો ઝઘડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ એકતા કપૂરની હિટ ફિલ્મ 'રાગિણી એમએમએસ 2'ની સિકવલ બની રહી છે. આ ફિલ્મ 70 એમએમની સ્ક્રિન પર નહીં, પણ યુ-ટ્યુબ ચેનલ ઓલ્ટ બાલાજી પર બતાવવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ માટે તેણે સની લિયોનની જગ્યાએ રિયા સેનને લઈ લીધી છે. ઉલ્લેખનીય છે કે, 'રાગિણી એમએમએસ 2' 2 માર્ચ 2014ના રોજ રીલિઝ થઈ હતી. આ દરમિયાન મીડિયામાં ચર્ચા હતી કે, એકતા સનીથી નારાજ છે અને તેની સાથે બીજીવાર કામ કરવા માગતી નથી. સનીથી શા માટે નારાજ હતી એકતા
 
-મીડિયા રિપોર્ટ્સ મુજબ, એકતા સનીના નખરાઓથી પરેશાન હતી. સનીએ કથિત રીતે 'રાગિણી...'ના બોલ્ડ સીન્સ માટે એકતાને હા પાડી દીધી હતી. જોકે બાદમાં તે આનાકાની કરવા લાગી.
-તો બીજી તરફ એક ચર્ચા એવી પણ હતી કે, એકતાએ સનીને ફિલ્મમાં હોરર સીન્સ નાંખવાની વાત કરી હતી. પરંતુ તેણે તેની પોર્ન ઈમેજનો લાભ લેવાનો વધુ પ્રયાસ કર્યો. જ્યારે સનીએ બોલ્ડ સીન્સ આપવાનો ઈન્કાર કર્યો ત્યારે એકતા નારાજ થઈ ગઈ અને ક્યારેય સાથે કામ ના કરવાનો નિર્ણય કર્યો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો એકતા કપૂર સાથે ઝઘડનારા સ્ટાર્સ અંગે
અન્ય સમાચારો પણ છે...