'નાગિન' ને 'અક્ષરા'નો Killer Look, આ અંદાજમાં લગાવી દીધી આગ, Pics

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવીની લાડકી વહુ અક્ષરા એટલે કે હિના ખાન ટીવી પર પરત ફરી છે. જોકે, આ વખતે હિના ખાનનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે. હિના ખાન હોળીના સ્પેશ્યિલ એપિસોડમાં જોવામળી છે. હિના ખાનની સાથે મૌની રોય પણ જોવા મળી હતી.

divyabhaskar.com સાથેની વાતચીતમાં મૌની રોયે કહ્યું હતું કે તે રિયલ લાઈફમાં ક્યારેક હોળી રમતી નથી. તેને રંગની એલર્જી છે. જોકે, તે આ દિવસે મંદિરમાં જઈને પૂજા કરે છે. જોકે, ટીવી પરની હોળી ઘણી જ એન્જોય કરે છે. તેને ઘણો જ સારો અનુભવ રહ્યો હતો. 
 
આ સ્ટાર્સ પણ મળ્યાં હતાં જોવાઃ
શોમાં બઢો(રતાશા રાઠોળ), પ્રિન્સ નરૂલા, ફરનાઝ શેટ્ટી, નીલ મોટવાણી, આરતી સિંહ, રવિ દૂબ, અદા ખાને પણ ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, હોળી સ્પેશિયલની ખાસ તસવીરો......)
અન્ય સમાચારો પણ છે...