'રોશની'થી 'ઈશિતા ભલ્લા' સુધી, આવા લાગે છે TV સ્ટાર્સના Real Family

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી સ્ટાર્સને આપણે ઓન સ્ક્રીન પેરેન્ટ્સ અને ભાઈ-બહેન સાથે જોઈએ છીએ. પરંતુ રિયલ લાઈફમાં તેમના પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સના ફોટો ભાગ્યે જ જોવા મળે છે. આ કારણે જ ટીવી સ્ટાર્સના પેરેન્ટ્સ કે ભાઈ-બહેનોને ખૂબ ઓછા લોકો ઓળખે છે. આ પેકેજમાં અમે ટીવી જગતની પોપ્યુલર એક્ટ્રેસિસ સાથે તેના ફેમિલી મેમ્બર્સના ફોટોઝ બતાવી રહ્યા છીએ.
 
નિયા શર્મા
2014માં સીરિયલ 'જમાઈ રાજા' સાથે સંકળાયેલી નિયા શર્માની અસલી ઓળખ શોના કેરેક્ટર 'રોશની'થી મળી હતી. જોકે નિયાએ વર્ષ 2016માં આ શો છોડી દીધો હતો. તેણે 'એક હજારો મેં મેરી બહેના હૈ'માં ક્રિસ્ટલ ડિસુજાની નાની બહેનનો રોલ પણ કરી ચૂકી છે. નિયા ડિસેમ્બર 2016માં એશિયાની ત્રીજી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો હતો. આ સિવાય તે વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ  'ટ્વિસ્ટેડ'ને લઈ ચર્ચામાં છે. નિયાની ફેમિલીમાં માતા-પિતા સિવાય એક ભાઈ પણ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જેનિફર વિંગેટથી લઈને ક્રિતિકા કામ્રા સુધીની ટીવી એક્ટ્રેસિસના ફેમિલી મેમ્બર્સના ફોટોઝ