તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ TV એક્ટ્રેસિસ પહેલા બની સિંગલ મધર, બાદમાં બીજીવાર લગ્ન કરી થઈ સેટલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી પર કામ કરનારી અનેક એક્ટ્રેસિસે રિયલ લાઈફમાં સિંગલ મધર બનીને પોતાના બાળકોને જવાબદારી ઉઠાવી છે. જોકે તેમાંની અમુક એક્ટ્રેસ બાદમાં લગ્ન કરી સેટલ પણ થઈ ગઈ. આ પેકેજમાં અમે એવી જ કેટલીક એક્ટ્રેસિસ અંગે જણાવી રહ્યા છીએ. 6 વર્ષ સુધી શ્વેતાએ એકલપંડે ઉછેરી દીકરી

- શ્વેતા તિવારી ગત વર્ષે નવેમ્બર માસમાં દિકરા રેયાંશની મા બની. રેયાંશ શ્વેતા અને તેના બીજા પતિ અભિનવ કોહલીનું પહેલું સંતાન છે.
- શ્વેતા પહેલેથી જ 16 વર્ષીય દીકરી પલકની મા છે, જે તેના પહેલા પતિ રાજા ચૌધરી દ્વારા થઈ હતી.
- વર્ષ 2007માં રાજા સાથે ડિવોર્સ લીધા બાદ તેણે 6 વર્ષ સુધી પલકનનું પાલન-પોષણ કર્યું હતું.
- ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ વર્ષ 2013માં એક્ટર અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. હાલ પલક મા શ્વેતા અને અભિનવ સાથે જ રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં સિંગલ મધર બન્યા બાદ બીજા લગ્ન કરીને સેટલ થયેલી એક્ટ્રેસિસ અંગે વાંચો
 
અન્ય સમાચારો પણ છે...