તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નન બની ગયેલી સોફિયાનો U-Turn, અચાનક બતાવ્યો આવો બોલ્ડ અવતાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ નન બનીને પોતાને ગૈયા મધર તરીકે કહેનારી સોફિયા હયાતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પાંચ અલગ-અલગ ડ્રેસમાં જોવા મળી રહી છે. ખાસ વાત તો એ છે કે, એક ડ્રેસના રૂપ તેણે બ્રા પહેરેલી છે. તે દરેક સીન પહેલા કહી રહી છે કે, કે''નમસ્તે, હું ગૈયા સોફિયા બોલી રહી છું. '' વીડિયો સાથે તેણે લખ્યું છે કે,''નમસ્તે હું ગૈયા સોફિયા છું, તમે વિચારો છો, તમે જાણો છો હું કોણ છું, આ અહીં સત્ય છે. '' આ વર્ષના મેમાં કરી હતી નન બનવાની જાહેરાત

- સોફિયા ચાલુ વર્ષના મે માસમાં જ જાહેરાત કરી હતી કે, તે નન બની ગઈ છે.
તેણે કહ્યું હતું કે તે રાતોરાત નન બની થી પરંતુ રિલેશનશીપમાં સતત હેરાન થવાને કારણે તેણે આ પગલું લીધું છે
- મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોફિયાએ કહ્યું હતું કે જીવનમાં ડર હોવાને કારણે તેની અંદર આ ફેરફાર આવ્યો છે.
- બે વર્ષ પહેલાં જ આની શરૂઆત થઈ ચૂકી હતી.
- જે સંબંધથી તે મુશ્કેલીમાં હતી. તેણે એકવાર આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.
- ત્યારબાદ તેને લાગ્યું કે તે સાવ મરી ગઈ છે અને પછી તેને નવું જીવન મળ્યું.
- જ્યારે તેને હોશ આવ્યો તો તેને લાગ્યું કે આ જીવન માત્ર ભગવાને આપ્યું છે. આ તેમની ગિફ્ટ છે.
-તેમણે વધુમાં જણાવ્યું હતું કે,ગ્લેમરસ કામ કરવાને લઈ હું માફી માગું છું. હું માસ્ક પહેરતી હતી.
- મેકઅપે મને મારી નાખી હતી...મેં જ્યારે મારા ફેમિલિને કહ્યું કે હું અધ્યાત્મના માર્ગે જઈ રહી છું.
- ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈન્ડસ્ટ્રી યોગ્ય નથી. ગ્લેમર ઈન્ડસ્ટ્રી માટે સ્ત્રી માત્ર એક પ્રોડક્ટ છે.
- મેં તેમનું સાંભળ્યું અને અમુક ગ્લેમરસ રોલ પણ કર્યા. મેં ભૂતકાળમાં જે કંઈપણ કર્યું તેને લઈ દિલગીર છું. તે સમયે એકદમ ફેક લાગતી હતી.
- હું હવે ક્યારેય પણ સેક્સ નહિ કરું, ના લગ્ન અને ના બાળકો. હવે હું પવિત્ર માં બની ચુકી છુ બધા મારા બાળકો છે.

ક્યારેક આવી હતી સોફિયાની લાઈફ
- બ્રિટનની સોફિયાને જુલાઈ 20112માં વોગ ઈટાલિયાએ કર્વી આઈકોનનું ટાઈટલ આપ્યું હતું.
- સપ્ટેમ્બર 2013માં FHM મેગેઝિને સોફિયાને વર્લ્ડની 81મી મોસ્ટ સેક્સીએસ્ટ વુમન કહી હતી.
- બોલિવૂડ પાર્ટી તથા રેડ કાર્પેટ ઈવેન્ટ્સમાં સોફિયા પોતાના બોલ્ડ લુકથી તમામને નવાઈમાં મૂકી દેતી હતી. આટલું જ નહીં સોશ્યિલ મીડિયામાં તેણે અનેક ટોપલેસ તથા બોલ્ડ ફોટોઝ શૅર કર્યાં છે.
વિવાદોમાં રહી છે સોફિયા
- 'બિગ બોસ'ની સાતમી સિઝનમાં ઘરમાં હતી. તેણે સ્પર્ધક અરમાન કોહલી પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો.
- સોફિયાનાં આરોપ બાદ અરમાનને ઘરમાંથી જ એરેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં સોફિયા હયાતે વીડિયોમાં બતાવેલા બીજા ચાર લુક્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો