તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

35 વર્ષીય કપિલ છે પરિણીત! પહેલી જ વાર શેર કર્યો પત્ની સાથેનો PHOTO

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માએ ફેસબુક પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ગિન્ના ચતરથ સાથે જોવા મળી રહ્યો છે. ફોટો સાથે તેણે લખ્યું છે કે,''મારી પત્નીને મળો, તેને હું દીપિકા કરતા પણ વધુ પ્રેમ કરું છું ''. તો બીજી તરફ આ ફોટો તેણે ટ્વિટર પર શેર કરતા લખ્યું છે''હું તેને મારી બેટર હાફ તો નહીં કહું, પણ તે મને પુરો કરે છે. લવ યુ ગિન્ની...હું તેને ખૂબ પ્રેમ કરું છું. '' ટ્વિટર પર એક અન્ય ફોટોમાં દીપિકાને ટેગ કરી લખ્યું છે,''દીપુ...હવે હું તને મિસ નહીં કરું...લવ ઓલ્વેઝ''

કોણ છે ગિન્ની
વર્ષ 2014માં divyabhaskar.com સાથેની ખાસ વાતચીત દરમિયાન કપિલના ભાઈ અશોક શર્મા કહ્યું હતું કે,, "કપિલ જલંધરની ભવનીત ચતરથ સાથે લગ્ન કરવા માગે છે, જેને લોકો પ્રેમ ગિન્ની કહીને બોલાવે છે. બન્ને એક સાથે કોમેડી શો 'હંસ બલિયે'માં કામ કરી ચૂક્યા છે"

2013માં divyabhaskar.comએ આપ્યો હતો કપિલની સગાઈનો રિપોર્ટ
વર્ષ 2013માં divyabhaskar.comએ કપિલની ગિન્ની સાથે સગાઈ થઈ ગઈ હોવાના સમાચાર બ્રેક કર્યા હતા. આ સમયે કપિલના મિત્રોને ટાંકીને રિપોર્ટમાં લખ્યું હતું કે, , આ બંનેએ પોતાના ઘરમાં જ સગાઈ કરી લીધી હતી. જોકે, તેમણે આ વાત હજી સુધી જાહેર કરી નથી.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલ શર્માની પત્નીના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો