તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો, 'દયાભાભી'ના ભાઈ 'સુંદર'ને કયુ ભોજન છે પસંદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફળ અને વિખ્યાત ટેલિવિઝન સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મુખ્ય પાત્રો એવા દયા અને જેઠા અંગે તો આપ સૌ ઘણું જાણતા હશો.પરંતુ આ સીરિયલથી દેશભરમાં 'સુંદર' તરીકે જાણીતા બનેલા મયુર વાકાણી અંગે કદાચ ખાસ કંઈ નહીં જાણતા હોવ.
ત્યારે દયા ભાભીના રિલ અને રિયલ ભાઈ એવા મયુર વાકાણીએ પ્રિય ભોજનથી લઈને શાહરૂખ ખાન સાથેના અનુભવો દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં શેર કર્યા હતાં.આ વાતચીતમાં અભિનય અને સાથે સાથે તેના હાલના પ્રોફેશન અંગે દિલખોલીને વાતો કરી હતી.
મયુરના શાહરૂખ સાથેના અનુભવોથી લઈને પ્રિય ભોજન અંગે જાણવા આ તસવીરો બદલો