તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Mallika Sherawat At The Grand Finale Of The Bachelorette

મલ્લિકાએ પસંદ કરી લીધો જીવનસાથી?, બતાવી હોટ અદા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પોતાના શો 'ધ બેચલરેટ્ટ'માં પોતાના માટે જીવનસાથીની શોધ ચલાવી રહી છે. આ શોની ગ્રાન્ડ ફિનાલે તાજેતરમાં જ યોજાઈ ગઈ.

આ પ્રસંગે મલ્લિકા શેરાવતે પેરોટ કલરનો ઘાઘરો અને ગોલ્ડન રંગની ચોલી પહેરી હતી. મલ્લિકાએ કોની સાથે સગાઈ કરી તે હજી સુધી જાહેર થઈ શક્યું નથી.

જોકે, આ શોને જોઈએ તેવી સફળતા મળી નથી. મલ્લિકાએ આ શોને સફળ બનાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતાં.

તસવીરોમાં ગ્રાન્ડ ફિનાલે...