• Gujarati News
  • Mad In India: Sabjee To Save Sunil ‘Chutki’ Grover’s Show

મેડ ઈન ઈન્ડિયાઃ 'ચુટકી'નો ફ્લોપ શો, હવે આવશે 'સબજી'!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમેડી શોથી લોકો કંટાળી ગયા છે અને તેથી જ કદાચ કોમેડી શોમાં ક્રોસ-ડ્રેસિંગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. સુનીલ ગ્રોવર 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માં ગુથ્થીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ગુથ્થી આમ તો પુરૂષ છે પરંતુ તેને છોકરીઓના કપડાં પહેર્યા હતાં.
હવે, 'મેડ ઈન ઈન્ડિયા'માં સુનીલ ગ્રોવર બે ભૂમિકા ભજવવાનો છે. સુનીલ ગ્રોવર ચુટકીના અવતારમાં તો જોવા જ મળે છે. હવે, તેનો બ્રાન્ડ ન્યૂ અવતાર સબજી જોવા મળશે.
(શા માટે ચુટકી આવશે નવા અવતારમાં, જાણવા માટે કરો આગળ ક્લિક...)