તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘એક હજારો મેં મેરી બહેના હૈ’ની એક્ટ્રેસ પોતાના કો-સ્ટારને કરી રહી છે ડેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : સોર્સનું માનીએ તો ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂજા પોતાના કો-સ્ટાર રહી ચૂકેલા કરણ ટકરને ડેટ કરી રહી છે. પરંતુ સોર્સનું માનીએ તો ક્રિસ્ટલનું કહેવું છે કે આ માત્ર એક અફવાહ છે, તેની પર વિશ્વાસ ના કરો. ક્રિસ્ટલ કહે છે ‘ સારી વાત એ છે કે લોકો મારી લાઈફને જાણવા માટે આટલા બધા ઈન્ટેસ્ટેડ રહે છે. આ તેમનો મારી માટે પ્રેમ જ તો છે. હું મારી લવ લાઈફ વિશે એટલું જ કહીશ કે હું હજી સિંગલ છુ’ ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટલને ટીવી શો ‘એક હજારો મેં મેરી બહેના હૈ’થી ઓળખ મળી હતી અને કરન ટેકર આ શો તેનો કો-સ્ટાર હતો. આ શો ઉપરાંત ક્રિસ્ટલે ‘મેરી પહેચાન’ અને ‘બ્રહ્મરાક્ષસ- જાગ ઉઠા શૈતાન’ જેવી સીરિયલ્સમાં કામ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...