• Gujarati News
  • Krystal Dsouza, Gia Manik, Ankita Sharma, Paridhi Sharma, Nakul Mehta, Rajshri Thakur, Karanvir Bohra, Sanaya Irani, Devoleena Bhattacharjee, Neil Bhatt, Neha Sargam, Divyanka Tripathi Anil Kapoor, Rohit Shetty And Others On

ઈન્ડિયન ટેલિ એવોર્ડઃ રેડકાર્પેટ પર 50થી વધુ સ્ટાર્સ ઉતરતા ચમકી ઉઠી રાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી સુમોના ચક્રવર્તી, સના ખાન, ડેઈઝી શાહ અને અનિલ કપૂર)
મુંબઈઃ ગઈકાલે(9 સપ્ટેમ્બર) યોજાયેલા 13માં 'ઈન્ડિયન ટેલિ એવોર્ડ'માં સમગ્ર ટેલિવિજન જગત અને અનેક બોલિવૂડ હસ્તીઓ ઉમટી પડી હતી. આ ઈવેન્ટમાં ક્રિસ્ટલ ડિસુઝા, સના ખાન, જીયા માણેક,અંકિતા શર્મા,પરિધિ શર્મા, નકુલ મહેતા,રાજશ્રી ઠાકુર,પૂજા બેદી, કરણ વીર બોહરા,સનાયા ઈરાની, દેવોલિન ભટ્ટાચાર્જી, નીલ ભટ્ટ, દિવ્યાંકા ત્રિપાઠી, મોનિકા બેદી, કબીર બેદી, સુમોના ચક્રવર્તી, અનંગ દેસાઈ, વીજે એન્ડી, દિશા પરમાર, શગુફતા અલી, કાશ્મીરા શાહ, હુનાર અલી,ક્લાઉડીયા,ગુરૂચરણ ઉર્ફે સોઢી, ગૌરવ ચોપરા, માતા સાથે નિગાર ખાન,શાસ્ત્રી સિસ્ટર્સ,પત્ની સાથે દિલીપ જોશી,ગૌતમ રોડ, દીપિકાસિંહ,આશ્કા ગોરડીયા, રોશની વાલિયા અને ફૈઝલ ખાન, નકુલ મહેતા અને કરણ પટેલ સહિતની હસ્તીઓ પહોંચી હતી.
જ્યારે બોલિવૂડમાં જીતેન્દ્ર, સેલિના જેટલી, અનુપમ ખેર, રવિ કિશન,નવાઝુદ્દીન સિદ્દીકી, ડેઈઝી શાહ, અભિજીત ભટ્ટચાર્ય રોહીત શેટ્ટી અને શક્તિ કપૂર સહિની હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરી હતી.
ઈન્ડિયન ટેલિ એવોર્ડમાં રેડકાર્પેટ પર ઉતરેલા 50થી વધુ સ્ટાર્સની તસવીરો જોવા આગળ ક્લિક કરો