• Gujarati News
  • Mouni Roy And Others Performs On India’s Got Talent

'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ની ધમાકેદાર શરૂઆત,મલાઈકા-મૌનીએ કરી જમાવટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી મલાઈકા અરોરા,કરણ જોહર અને મૌની રોય)
મુંબઈ:તાજેતરમાં કરણ જોહર અને મલાઈકા અરોરા રિયાલીટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ના સેટ પર જોવા મળ્યા હતાં.આ સિવાય મૌની રોય સિંગિંગ કરતી જોવા મળી હતી.જ્યારે પ્રાચી શાહ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી.
તો બીજી તરફ કરણ ટેકરે 'સુબહ હોને ન દે' ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.તેમજ સુશાંત દિગ્વીકરે 'રાત બાકી' પર પર્ફોર્મન્સ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 6' આગામી 27 જુનથી ટીવી પર પ્રસારિત થશે.શોમાં કરણ જોહર,મલાઈકા અરોરા ખાન અને કિરણ ખેર જજ તરીકે જોવા મળશે.
ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની ઓપનિંગ સેરેમની જોવા આગળ ક્લિક કરો