તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'કોફી વિથ કરન'ના છેલ્લા એપિસોડમાં કરન જાહેર કરશે Koffee hamperનું Secret

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 'કોફી વિથ કરન'ની સીઝન 5 ટૂંક સમયમાં જ પૂરી થઇ જશે. શું તમે જાણો છો કે વિનર્સને ગિફ્ટમાં આપવામાં આવતા મોટા બાસ્કેટમાં આખરે શું હોય છે.? આ બોક્સ ફેન્સ માટે એક મિસ્ટ્રી જ છે. રેપિડ ફાયર રાઉન્ડમાં શોના હોસ્ટ કરણ જોહર હંમેશા પોતાના ગેસ્ટને એક બાસ્કેટ ગિફ્ટમાં આપે છે. દરેક ફેન્સને જાણવાની ઉત્સુકતા છે કે આખરે શું હોય છે આ બાસ્કેટમાં?
 
છેલ્લા એપિસોડમાં કહેશે સિક્રેટ
'કોફી વિથ કરન'ના છેલ્લા એપિસોડમાં કરણ જાહેર કરશે કે આ મોટા બાસ્કેટમાં આખરે શું હોય છે. આ બાસ્કેટમાં સેલેબ્સને 5 લાખનું કોલર વાઉચર, કોફી મગ, હેલ્થ જાર, બ્રાઉની, ચોકલેટ્સ, શેમ્પેઈનની બોટલ, ચીઝ પ્લેટર, નોરડિક કેન્ડી, પર્સનલાઇઝ્ડ રોસ્ટેડ કોફી, ઓરબિટલ સ્પિકર્સ, કોફી ફ્રેન્ચ પ્રેસ્ડ અને ફોરેસ્ટ એસેન્શિયલ ગિફ્ટ આપવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આખરે શું-શું હોય છે આ ગિફ્ટ બાસ્કેટમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો