તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'કોમેડી સર્કસ'નાં સેટ પર ભારતીની 'ક્વીન' સાથે મસ્તી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત તેની આગામી ફિલ્મ 'ક્વીન'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ માટે કંગના જાણીતાં શો 'કોમેડી સર્કસ'માં આવી પહોંચી હતી. આ કોમેડી શોનાં સેટ પર ભારતીએ કંગના સાથે ખૂબ મસ્તી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિકાસ બહેલ ડિરેક્ટેડ ફિલ્મ 'ક્વીન' દિલ્હીની એક યુવતી પર આધારિત છે. જે પોતાની લાઇફ જીવવા માંગે છે. આ ફિલ્મનું શૂટિંગ ત્રણ દેશમાં થયું છે. કંગના રાનૌત સિવાય ફિલ્મમાં લીઝા હેડન અને રાજકુમાર રોય પણ મુખ્ય ભૂમિકામાં જોવા છે.

જુઓ, તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો