તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'જોધા' છે હાલમાં પ્રેગ્નન્ટ, લગ્નમાં પરિધી શર્મા જોવા મળી Baby Bump સાથે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટીવી સીરિયલ 'જોધા અકબર'માં જોધાની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી પરિધી શર્મા હાલમાં પ્રેગ્નન્ટ છે. પરિધી શર્માએ 2011માં તન્મય સક્સેના સાથે લગ્ન કર્યાં હતાં. પરિધીએ લગ્ન કર્યાની વાત ભાગ્યે જ જાહેર કરી હતી. તાજેતરમાં જ પરિધી શર્મા ફેમિલી વેડિંગમાં જોવા મળી હતી. અહીંયા તે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર થઈ હતી. હાલમાં પરિધી પરિવાર સાથે ઈન્દોરમાં રહે છે અને પરિવાર તેની પૂરતી કૅર કરી રહ્યો છે. જોકે, પરિધીએ હજી સુધી પોતે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર કરી નથી.
'જોધા અકબર' બાદ સ્મોલ સ્ક્રિનથી રહી દૂરઃ
ટીવી સીરિયલ 'જોધા અકબર' પૂરી થયા બાદ પરિધી શર્મા ડેઈલી શોપમાં જોવા મળી નથી. છેલ્લે માર્ચ મહિનામાં કરણ કુંદ્રાના શો 'યે કહાં આ ગયે હમ'માં કેમિયો કરતી જોવા મળી હતી. આ સિવાય વિકાસ ગુપ્તાનો શો 'તલાશ' હોસ્ટ કર્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પરિધી શર્માની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો