તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Loving Husband! પત્નીની તકલીફ ના જોવાતા જમ્પીંગ જેકે જાતે જ ઉપાડ્યું પર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી ક્વિન એકતા કપૂરે હાલમાં જ પોતાના જન્મદિવસની એક પાર્ટી આપી હતી. એકતાની પાર્ટીમાં ટીવી સેલેબ્સ આવ્યા હતાં. આ સિવાય પાપા જીતેન્દ્ર તથા મોમ શોભના અને ભાઈ તુષાર પણ જોવા મળ્યાં હતાં. એકતાની મોમને ઢીંચણની તકલીફ હોય તેમ લાગતું હતું. આ જ કારણથી જીતેન્દ્રએ પત્નીનું પર્સ ઉપાડીને રાખ્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એકતા કપૂરની પાર્ટી....)
અન્ય સમાચારો પણ છે...