તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ઝલક દિખલા..'ના સ્પર્ધકોએ આમ મારી એન્ટ્રી,'ચંદ્રમુખી'એ આપ્યા રોમેન્ટિક પોઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ડાબેથી કવિતા-રજીત, લૌરેન અને શમિતા શેટ્ટી)

મુંબઈ:આગામી 11 જુલાઈથી શરૂ થઈ રહેલો ડાન્સીંગ રિયાલીટી શો 'ઝલક દિખલા જા 8'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ગઈકાલે(3 જુલાઈ) યોજાયેલી રિલોડેડ ઈવેન્ટમાં આ શોના સ્પર્ધકો સામેલ થયા હતાં.
આ ઈવેન્ટમાં કવિતા કૌશિક, શમિતા શેટ્ટી, આશિષ ચૌધરી,ફૈઝલ ખાન, વિવિયન ડસેના, મારીશ્ચા અને લૌરેન ગોટલીબ સહિતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
ખાસ કરીને કવિતા કૌશિક ઉર્ફે 'ચંદ્રમુખી ચૌટાલા' ખૂબ જ ઉત્સાહીત લાગી રહી હતી. વ્હાઈટ આઉટફિટમાં આવેલી કવિતાએ રજીત સાથે રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતાં.
કવિતા કૌશિકથી લઈને શમિતા શેટ્ટીની તસવીરો જોવા આગળ ક્લિક કરો