તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Inside Pics: 'ઝલક..'ના સેટ પર કરણના ઠુમકા જોઈ નવાઈમાં મૂકાઈ જેક્લીન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 30 જુલાઈથી 'ઝલક દિખલાજા' શો ટેલિકાસ્ટ થશે. આ શોના પહેલાં એપિસોડની તસવીરો સામે આવી છે. એક ફોટોમાં શોની જજ જેક્લીન ફર્નાન્ડિઝ તથા કરણ જોહર સ્ટેજ પર ડાન્સ કરે છે. આ ફોટોમાં કરણના ઠુમકા જોઈને જેક્લીન નવાઈમાં મૂકાઈ જાય છે. આ વખતે ડાન્સ શોના જજ તરીકે કરણ જોહર, જેક્લીન તથા ગણેશ હેગડે છે. શોને મનિષ પોલ હોસ્ટ કરશે. શોમાં નોરા ફતેહી, કરિશ્મા તન્ના, સુરવીન ચાવલા, ગૌરવ ગેરા, હેલી શાહ, શક્તિ અરોરા, અર્જુન બિજલાની શાંતનુ મહેશ્વરી, સિદ્ધાર્થ ગુપ્તા, હરપાલ સિંહ સોખી, પૂનમ શાહ જોવા મળશે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શોના સેટની અંદરની તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો