• Gujarati News
  • Interesting Revelations From Aditya Roy Kapoor And Shraddha Kapoor's Koffee With Karan

આદિએ ન ઓળખી ભાભી વિદ્યાને, શૂટિંગમાં ઢીંચ્યો'તો દારૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'આશિકી 2'માં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. ત્યારે તાજેતરમાં ફરીવાર બન્ને એક સાથે જોવા મળ્યા હતાં. કરણ જોહરના સેલિબ્રિટી ટોક શો 'કોફી વીથ કરન'ની ચોથી સીઝનમાં આદિત્ય અને શ્રદ્ધા મહેમાન બન્યા હતાં.આ એપિસોડમાં અનેક રસપ્રદ ખુલાસાઓ પણ થયા હતાં.
આ શોમાં શ્રદ્ધાએ આદિત્ય ચોપરા સાથે તોડેલા કરારો અને આદિત્યએ શ્રદ્ધા કપૂર સાથેના સંબંધોને લઈને વાતચીત કરી હતી.
શ્રદ્ધા અને આદિત્યએ 'કોફી વીથ કરન'માં કરેલી વાતચીત જાણવા આગળ ક્લિક કરો