Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » shivaji satam to dayanand shetty, know fees of tv serial cid actors

ACP પ્રદ્યુમનથી ઈન્સ્પેક્ટર દયા, એક એપિસોડના આટલા રૂપિયા વસૂલે છે આ સેલેબ્સ

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 03:20 PM

ટીવીનો જાણીતો શો 'સીઆઈડી' છેલ્લાં 19 વર્ષથી ચાલે છે. આ શોના દરેક પાત્રોના નામ ચાહકોને યાદ રહી ગયા છે.

  • shivaji satam to dayanand shetty, know fees of tv serial cid actors

    મુંબઈઃ ટીવીનો જાણીતો શો 'સીઆઈડી' છેલ્લાં 19 વર્ષથી ચાલે છે. આ શોના દરેક પાત્રોના નામ ચાહકોને યાદ રહી ગયા છે. પછી તે એસીપી પ્રદ્યુમન હોય કે ઈન્સ્પેક્ટર દયા. આ જ રીતે અભિજીત, ફ્રેડરિક્સ, ડોક્ટર તારિકા તથા સાલુંકે સહિતના પાત્રો ચાહકોમાં લોકપ્રિય છે. જોકે, ઘણાં લોકોને તેમને કેટલી ફી મળે છે, તે ખ્યાલ નહીં. આજે આપણે 'સીઆઈડી'ના કલાકારોને એક એપિસોડના કેટલાં રૂપિયા મળે છે.


    (વાંચો, 'સીઆઈડી'ની કલાકારોને મળે છે કેટલી ફી....)

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending