નાની ઉંમરે જ આ સેલેબ્સે કહી દુનિયાને અલવિદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં સ્મૃતિ ઈરાનીના પતિ બનેલો મિહરી વીરાણી એટલે કે ઈન્દરકુમારનું 28 જુલાઈના રોજ નિધન થયું છે. 44 વર્ષીય ઈન્દરને રાતમાં હાર્ટ એટેક આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, ટીવીના એવા ઘણાં ફેમસ સેલેબ્સ છે, જેઓ 40 વર્ષ પણ જીવી શક્યા નથી. કોઈકનું અકસ્માતમાં તો કોઈકે આત્મહત્ય કરી લીધી છે.
 
તરૂણી સચદેવઃ
તરુણી સચદેવને રસના ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. તેણે વર્ષ 2009માં અમિતાભ બચ્ચન સ્ટારર ‘પા’માં પણ કામ કર્યું હતું. 2012માં નેપાળમાં થયેલા પ્લેન ક્રેશ (અગ્નિ એર ફ્લાઇટ CHT) માં તેનું મોત થયુ હતું. 
 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 'રસનાગર્લ'થી લઈ 'આનંદી' સુધી, સ્ટાર્સનું નાની ઉંમરે જ થયું મોત...)
અન્ય સમાચારો પણ છે...