તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'અક્ષરા'-'દયાભાભી'ની ફી આમની આગળ ચણા મમરા, એક દિવસની ફી છે કરોડોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મ્સના સ્ટાર્સની જેમ નાના પડદે એટલે કે ટીવી પર કામ કરનાર એક્ટર-એક્ટ્રેસિસ પણ પોતાના કામના બદલે મોટી રકમ ફી તરીકે લે છે. જોકે, ભારતમાં એક્ટ્રેસિસની ફી 1થી 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ હોય છે તો સોફિયા વરગેરા જેવી ટીવી એક્ટ્રેસિસ એક એપિસોડ માટે આશરે 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વર્લ્ડની સૌથી મોંઘી ટીવી એક્ટ્રેસિસની વાત કરવામાં આવે તો સોફિયા ઉપરાંત આ લિસ્ટમાં મરિસ્કા હરગિટે, કેલી કુઓકો અને એલેન પોમ્પિઓ જેવી અનેક એક્ટ્રેસિસના નામનો સમાવેશ થાય છે.


 
સોફિયા માર્ગરિટા વરગેરા
સોફિયા માર્ગરિટા વરગેરાનો જન્મ 10 જુલાઇ, 1972ના રોજ બેરંક્વિલા કોલમ્બિયામાં થયો હતો. 44 વર્ષની સોફિયા એક્ટ્રેસ હોવાની સાથે જ કોમેડિયન, મોડલ અને પ્રોડ્યુસર પણ છે. તેણે 1991માં જો ગોન્ઝાલેઝ સાથે લગ્ન કર્યા હતાં પરંતુ 1993માં તેના ડિવોર્સ થયા હતાં. આ પછી સોફિયાએ 2015માં જો મેંગેનિએલો સાથે લગ્ન કર્યા. પહેલા પતિથી તેને એક દિકરો છે જેનું નામ મૈનેલો છે.

 
ફેમસ ટીવી શોઃ બેવોચ, માય વાઇફ એન્ડ કિસ, ઇવ, રોડની, ધ નાઇટ્સ ઓફ પ્રોસ્પેરિટી

 
(વાંચો જાણો,દુનિયાની Highest Paidટીવી એક્ટ્રેસિસ વિશે....)

અન્ય સમાચારો પણ છે...