• Gujarati News
  • In Pics: Madhubala Celebrates Its 2 Years Completion On The Set

'મધુબાલા'ને બે વર્ષ પૂર્ણ, સેટ પર જોવા મળ્યો કંઈક આવો માહોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેલિવિઝનની જાણીતી ટીવી સીરિયલ 'મધુબાલા ઈક ઈશ્ક ઈક જૂનુન'ના બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ સુધી આ શોમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે. દર્શકોને વિવાન ડેસેના અને દ્રષ્ટિ ધામીની જોડી ઘણી જ પસંદ આવી છે.
બે વર્ષ પૂર્ણ થતાં સેટ પર કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીરિયલના તમામ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ હાજર રહ્યાં હતાં. સીરિયલના કલાકારોએ દર્શકોનો આભાર માન્યો હતો.
તસવીરોમાં જોઈએ સેટ પરની મસ્તી....