• Gujarati News
  • In Pics: First Look Of Deepika Singh Aka Sandhya Bahu’s Wedding Card

કંકુ છાંટી કંકોતરી મોકલો, સંધ્યા બિંદનીની લખાઈ કંકોત્રી, તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેલિવિઝનની જાણીતી વહુ એટલે કે સંધ્યા ઉર્ફે દીપિકા સિંહના લગ્ન 2 બીજી મેના રોજ યોજાઈ રહ્યાં છે. દીપિકા ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મુંબઈમાં લગ્ન કરવાની છે.
ટેલિવિઝન સ્ટાર્સ ગ્રાન્ડ સેલિબ્રેશન કરે કે પછી લો-પ્રોફાઈલ રહીને મેરેજ કરે. તેમના લગ્ન ચાહકો માટે ઘણી જ આનંદની વાત હોય છે. દીપિકા અને રોહિતના લગ્નની કંકોત્રી દિવ્યભાસ્કરડોટકોમ ખાસ પોતાના ચાહકો માટે લઈને આવ્યું છે.
તો, તસવીરોમાં જુઓ દીપિકા-રોહિતની કંકોત્રી....