• Gujarati News
  • In Pics: Confirmed List Of Jhalak Dikhla Jaa Season 7

ઝલક દિખલાજા 7: આ 13 સ્પર્ધકો મચાવશે ધમાલ, તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'ઝલક દિખલાજા'ની સાતમી સિઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ શોમાં વિવિધ ક્ષેત્રની જાણીતી સેલેબ્રિટી ભાગ લેતી હોય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાતમી સિઝનના 13 સ્પર્ધકોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. આમાં વિવિધ ક્ષેત્રના લોકો છે, જેમાં ક્રિકેટ, ટીવી સેલિબ્રિટી, કોમેડિયન સહિતના સ્ટાર્સ જોવા મળશે. આ શોના જ્જ તરીકે માધુરી દીક્ષિત, રેમો ડિસોઝા, કરન જોહર છે. અલબત્ત, આ વખતે શોના એન્કર્સ બદલવામાં આવશે. એન્કર્સની શોધ હજી ચાલુ છે.
(સાતમી સિઝનમાં કોણ છે સ્પર્ધક, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક...)