તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Gutthi Aka Sunil Grover Recently Walked The Ramp For Mandira Bedi’s Show

રેમ્પ પર ગુથ્થીનું કેટવોક, સાડીમાં મચાવી દીધું તોફાન, તસવીરોમાં ખાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ સુનીલ ગ્રોવર ઉર્ફે ગુથ્થી)
મુંબઈઃ મંત્રા ફેશ વીક દરમિયાન મંદિરા બેદીના શોમાં ગુથ્થી એટલે કે સુનીલ ગ્રોવરે સાડી પહેરીને કેટવોક કર્યું હતું. મંદિરા બેદીના શોમાં સુનીલ ગ્રોવર ઉર્ફે ગુથ્થી શો-સ્ટોરપ બનીને આવી હતી.
ગુથ્થી સાડીમાં ઘણી જ મનમોહક લાગતી હતી. તેણે લાલ રંગનો ચાંદલો કર્યો હતો અને વાળમાં લાલ રિબન બાંધી હતી. ગુથ્થીનો મજેદાર ડાન્સ મૂવ્સ છેલ્લે જોવા મળ્યો હતો.

રેમ્પ પર જ્યારે ગુથ્થી આવી ત્યારે ચાહકોએ સીટી મારી હતી. મંદિરા પણ સ્ટેજ પર ગુથ્થીની સાથે આવી હતી અને તે પણ હસી પડી હતી.

તસવીરોમાં રેમ્પ પર ગુથ્થીનો અંદાજ...