તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BIGG BOSS: કામ્યાએ પુરુષ સ્પર્ધકોને કહ્યાં 'નામર્દ'!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિયાલિટી શો 'બિગ બોસ-7'ના 45 એપિસોડ પૂર થઇ ગયા છે પણ વિવાદ સમયની સાથે-સાથે વધે છે. બિગ બોસના ઘરમાં લડાઇ-ઝઘડા, રાજનીતિ સામાન્ય છે. આ પાછળ એક કારણ ઘરમાં પ્રેવેશી રહેલા નવા સ્પર્ધકો પણ છે.

બિગ બોસના 46માં દિવસે ગોહર ખાને ફરી એન્ટ્રી કરી છે. તે ગુસ્સામાં કુશાલની સાથે ઘરની બહાર નિકળી હતી પણ હવે તેણે શોમાં પાછા ફરવાનું નક્કી કર્યું અને ઘરમાં ફરી એન્ટ્રી કરી. શો દરમિયાન કામ્યાએ તો એ બધા લોકોને 'નામર્દ' કહ્યાં જેમણે સ્પર્ધકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા ત્યારે કોઇ સ્ટેન્ડ ન લીધો. કામ્યા અને પ્રત્યૂષા ગોહરની રી-એન્ટ્રીથી ખુશ છે, જ્યારે ઘરના બીજા સભ્યોએ પણ તેને વધાવી. ગોહર ઇચ્છે કે કુશાલ ઘરમાં પાછો ફરે.

આગળ વાંચો : કુશાલને તેની સેક્સયુઅલ ફસ્ટ્રેશન નિકાળવા બીજે ક્યાંક જવું જોઇએ