• Gujarati News
  • Gauhar Khan, Elli Avram, Pratyusha Banerjee: Meet The Cry Babies Of Bigg Boss 7

બિગ બોસઃપૈસા માટે આ હસીનાઓ રડવા પણ તૈયાર થઈ જાય છે!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ'ની સાતમી સિઝન આ વખતે ઘણી જ રસપ્રદ રહી છે. આ વખતની સિઝનના એક પણ એપિસોડ લડાઈ-ઝઘડા વગર પૂરા થતા નથી. કુશાલે એન્ડીને માર મારતા તેને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તો કુશાલે પહેલાં તનિષા પર આરોપ મૂક્યો હતો કે તેણે તેને ત્રણવાર ધક્કો માર્યો છે.

જોકે, ઘરના મોટા ભાગના સભ્યો લડાઈ-ઝઘડા બાદ રડતા જોવા મળતા હોય છે. પ્રત્યુષા બેનર્જીથી લઈને કામ્યા પંજાબી તમામની આંખમાં આંસુઓ આવ્યા જ છે. અરમાન કોહલી પણ કામ્યા પંજાબી સાથેના ઝઘડા બાદ રડી પડ્યો હતો.

તસવીરોમાં 'બિગ બોસ'ના રડતા સભ્યો....