તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિસ્ટ્રી મેન સાથે એકતાએ કરી Party, વાઈનના ઘૂંટ સાથે માર્યા હુક્કાના દમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ ટીવી ક્વીન ના નામથી ફેમસ એકતા કપૂરે તાજેતરમાં જ એક એવો ફોટો શૅર કર્યો છે. જેમાં તે હુક્કો પીતા જોવા મળે છે. હુક્કા સાથે તેના હાથમાં વાઇનથી ભરેલો ગ્લાસ પણ છે. ફોટો શૅર કરતાં તેણે લખ્યું કે, "The city I love!!! Bhalo!" એકતાના આ કેપ્શનને વાંચીને લાગી રહ્યું છે કે તેણે વેસ્ટ બંગાળના કોઇ શહેરમાં પાર્ટી એન્જોય કરી છે.
 
એકતા સાથે જોવા મળ્યો મિસ્ટ્રી મેન
એકતા સાથે ફોટોમાં એક મિસ્ટ્રી મેન પણ છે. જેનું નામ સૌગાત છે. સૌગાત તેનો માત્ર ફ્રેન્ડ છે કે એથી વધું કંઇ. તેના વિશે કોઇ જાણકારી નથી. પરંતુ એકતાના ફોટોઝ પરથી લાગી રહ્યું છે કે તેણે પાર્ટીને ખૂબ એન્જોય કરી છે.
 
આગળની સ્લાઇડ્સ પર જુઓ, એકતા કપૂરની પાર્ટીના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો