તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેલિવૂ઼ડ રોશની પર્વથી ઝળહળ્યું, ઉજવી ધામધૂમથી દિવાળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય નાના પડદે પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી. દરેક એન્ટરટેનમેન્ટ ચેનલો દ્રારા સ્પેશિયલ એપિસોડ બતાવવામાં આવ્યા હતા. દિવાળીના ટાણે સ્ટાર પ્લસે એક ખાસ પ્રોગ્રામ 'સ્ટાર દિવાળી-થોડી સી મુસ્કાન ઢેર સારા પ્યાર'નું આયોજન કર્યું હતું. એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નાના પડદાના કલાકારો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'નચ બલિએ'માં પણ દિવાળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી, ટેરેન્સ લુઇસ અને સાજિદ ખાન સેટની બહાર ફટાકડા ફોડતા જવા મળ્યાં હતાં.

જુઓ નાના પડદે દિવાળી સેલિબ્રેશનની તસવીરો...