તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકતાએ આપી ગણપતિને વિદાય, આવ્યા 'શગુન'થી લઈ 'ઈશિતા' સહિતના સ્ટાર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ પાંચમા દિવસે જીતેન્દ્રએ ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. તેણે રાકેશ રોશનથી લઈ પ્રેમ ચોપરા સહિતના મિત્રો સાથે દુંદાલા દેવનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે એકતા કપૂરે ઘરે લંચ પણ યોજ્યું હતું. જેમાં અનિતા હસનંદાની ઉર્ફે શગુન, દિવ્યાંકા ત્રિપાઠી ઉર્ફે ઈશિતા સહિત એકતાના ટીવી જગતના અનેક મિત્રો સામેલ થયા હતા.
આ ટીવી સેલેબ્સ થયા સામેલ
આ સેલિબ્રેશનમાં અનિતા હસનંદાની, કાંચી કૌલ-શબ્બીર અહલુવાલિયા, હિરુ જોહર, મોનાસિંહ, ક્રિસ્ટલ ડિસુઝા, રાગિણી ખન્ના, મુશ્તાક શેખ, કરણ ટેકર, પ્રીતિ જાંગીયાની-પરવીન દબાસ અને દિવ્યાંકા-વિવેક સહિત અનેક ટીવી હસ્તીઓ પહોંચી હતી.
આગળની સ્લાઈડ્સમાં એકતાના ઘરે આવેલા સ્ટાર્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો