'યે હૈ મહોબ્બતેં'ના 300 એપિસોડ્સની ઉજવણી,'ઈશિતા'-'રમણ'એ કાપી કેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી ટીમ મેમ્બર સાથે કેક કાપી રહેલા દીવ્યાંકા અને કરણ પટેલ)
મુંબઈઃતાજેતરમાં 'યે હૈ મહોબ્બતેં'એ 300 એપિસોડ્સ પૂર્ણ કર્યા છે. સ્ટાર પ્લસ પર ચાલી રહેલી આ સીરિયલના 300 એપિસોડ્સ થતાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન શોના મુખ્ય સ્ટાર્સ ઈશિતા(દીવ્યાંકા ત્રિપાઠી) અને કરણ પટેલ(રમણ) સહિત અન્ય મહેમાનો પણ સામેલ થયા હતાં. આ ઉજવણી અંતર્ગત સેટ પર કેક કટીંગ સેરેમની પણ રાખવામાં આવી હતી.
આ દરમિયાન દીવ્યાંકા રેડ બ્લાઉઝ અને રેડ બોર્ડર વાળી સફેદ સાડીમાં જોવા મળી હતી. સાડીમાં દીવ્યાંકા ખૂબસૂરત લાગી રહી હતી અને તેનો એક એક અંદાજ આકર્ષણ જમાવતો હતો.
300 એપિસોડ્સની ઉજવણીની તસવીરો જોવા આગળ ક્લિક કરો