તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરૂણે કર્યો કપિલની 'નાની' સાથે રોમાન્સ, મસ્તીના મૂડમાં જોવા મળી ટીમ 'ઢિશૂમ'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ અપકમિંગ ફિલ્મ 'ઢિશૂમ'ને પ્રમોટ કરવા વરૂણ ધવન, જેકલીન ફર્નાન્ડિસ અને જ્હોન અબ્રાહમ 'ધ કપિલ શર્મા શો'ના સેટ પર પહોંચ્યા હતાં. અહીં વરૂણ ધવનનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તે પાક સિંગર તાહિર શાહના એન્જલ ગેટઅપમાં જોવા મળ્યો હતો. તો બીજા લુકમાં તે શોલેનો ઠાકુર બનીને કપિલની નાની (અલી અસગર) સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે 'ઢિશૂમ' 22 એપ્રિલના રોજ રીલિઝ થશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ 'ઢિશૂમ'ના Inside Photos..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો