'દયા'ની બનવા જઈ રહેલો ભાઈ 'સુંદર' છે શિલ્પકાર,મોદીની બનાવી છે મૂર્તિ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભાની માતાનું પાત્ર મયુર વાકાણી કરશે

divyabhaskar.com | Updated - Nov 08, 2014, 12:05 AM
Mayur Vakani will himself play the role of daya's mother
(ફાઈલ તસવીરઃ ડાબી બાજુથી પહેલો મૂર્તિ બનાવી રહેલો મયુર વાકાણી)
અમદાવાદઃ'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભાની માતાનું પાત્ર બીજું કોઈ નહીં પરંતુ સુંદર એટલે કે દીશા વાકાણીનો રિલ અને રિયલ ભાઈ મયુર વકાણી ભજવવાનો
છે.ટીઆરપીમાં ઘટાડો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડાં મહિનાઓ પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન દિવ્યભાસ્કર.કોમે મયુર વાકાણીનો ઈન્ટરવ્યુ કર્યો હતો. તેનો આ ઈન્ટરવ્યુ એકદમ રોચક હતો અને જેમાં તેના અભિનય સિવાયના કામ અંગેની પણ વાતો થઈ હતી.

આ ઈન્ટરવ્યુમાં મયુરે કહ્યું હતું કે 'મને અભિનય કરતા મૂર્તિકાર તરિકે કામ કરવું વધુ ગમે છે...મોટાભાગના લોકો સુંદર વીરા એટકે કે મયુર વાકાણીને અભિનેતા તરીકે ઓળખે છે પરંતુ ખુબ ઓછા લોકો એ વાત જાણે છે કે, મયુર વાકાણી ખુબ ઉચ્ચ કોટીનો સ્થપતિ છે.'
મૂ્ર્તિ બનાવી રહેલા મયુરની તસવીરો જોવા આગળ ક્લિક કરો

Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
Mayur Vakani will himself play the role of daya's mother
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App