તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવરાજની ભાભીએ કાઢી મનવીર પર ભડાશ, ડેટિંગ માટે દેડકાને ગણાવ્યો સારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ક્રિકેટર યુવરાજસિંહના નાના ભાઈ જોરાવરસિંહની અલગ પડી ચૂકેલી પત્ની આકાંક્ષા શર્માનું કહેવું છે કે, તે મનવીર ગુર્જરને બદલે દેડકાને ડેટ કરવાનું પસંદ કરશે. તાજેતરમાં 'બિગ બોસ 10'નો વિનર મનવીર સવારના પાંચ વાગ્યા સુધી આકાંક્ષા સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. અમુક મીડિયા રિપોર્ટ્સમાં અટકળો લગાવવામાં આવી હતી કે, મનવીર નિતિભાને છોડીને આકાંક્ષાને ડેટ કરી રહ્યો છે. આ અંગે એક ઈન્ટરવ્યુમાં આકાંક્ષાએ ભડકી હતી અને તેણે મનવીર પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. પાર્ટી દરમિયાન મનવીરને લઈ જાણવા મળી આ વાત..
 
આકાંક્ષાએ ઈન્ટરવ્યુમાં કહ્યું,''મને ખબર નથી કે, કેમ મારું નામ મનવીર સાથે જોડવામાં આવી રહ્યું છે. એ વાત સાચી કે, અમે તમામ એક જ પાર્ટીમાં હતા. પરંતુ મનવીર સાથે મારો કોઈ સીન નથી. તો પછી કેવી રીતે તેને ડેટ કરી શકું છું ''. આકાંક્ષા આગળ કહે છે''મનવીરને મહિલાઓ સાથે વાત કરવાની તમીઝ નથી. તે મહિલાઓનું સન્માન કરતો નથી, તે વાતની મને તે પાર્ટીમાં જાણ થઈ.  ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો આકાંક્ષા શર્માએ મનવીર પર કેવા કેવા આરોપ મુક્યા અને પાર્ટીમાં શું બન્યા હતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો