Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal

આ કન્ટેસ્ટન્ટ છે 'બિગ બોસ' ડિરેક્ટરના જ પ્રેમમાં, BF આમ કરે છે સપોર્ટ

Divyabhaskar.com | Updated - Oct 09, 2017, 12:02 PM

બંદગી 'બિગ બોસ'ના કાસ્ટિંગ અને કો-ડિરેક્ટર ડેનિસ નાગપાલને ડેટ કરી રહી છે.

  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વિમિંગ પૂલ પાસે રિલેક્સ થઈ રહેલી બંદગી અને ઈન્સેટમાં ડેનિસ સાથે
    મુંબઈઃ 'બિગ બોસ-11'માં કોમનર્સ કન્ટેસ્ટન્ટ બનેલી બંદગી કાલરા આમ તો શોમાં લાઈમ લાઈટમાં નથી. ગત એપિસોડમાં તેની જુબૈર ખાન સાથે લડાઈ થઈ હતી. જોકે હાલ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. 'બિગ બોસ'ના કો-ડિરેક્ટરને ડેટ કરી રહી છે બંદગી...
    - 'બિગ બોસ' મેકર્સ સાથે બંદગીનું ખાસ કનેક્શન છે. વાસ્તવમાં એક લીડિંગ વેબસાઈટનું માનીએ તો બંદગી 'બિગ બોસ'ના કાસ્ટિંગ અને કો-ડિરેક્ટર ડેનિસ નાગપાલ(Dennis Nagpal)ને ડેટ કરી રહી છે. 'બિગ બોસ'ના કો-ડિરેક્ટરને ડેટ કરે છે બંદગી

    - ડેનિસ ડિરેક્ટરની સાથે સાથે પ્રોડ્યુસર અને 'બિગ બોસ'ની ક્રિએટિવ ટીમનો પણ હિસ્સો છે. તે અનેક ઈવેન્ટ્સમાં બોયફ્રેન્ડ ડેનિસ સાથે જોવા પણ મળી ચૂકી છે.
    -તાજેતરમાં ડેનિસે પોતાના ટ્વિટર હેન્ડલ પર બંદગીને સપોર્ટ કરવા માટે ટ્વિટ પણ કર્યું હતું. તેણે લખ્યું, "Guys please log in to *Voot* and vote for Bandgi Kalra to save her from getting eliminated".
    -ઉલ્લેખનીય છે કે, ચાર કન્ટેસ્ટન્ટ્સ શિલ્પા શિંદે, જ્યોતિ કુમારી, જુબૈર ખાન અને અર્શી ખાન સાથે બંદગીને પણ પહેલા એવિક્શન માટે નોમિનેટ કરવામાં આવી હતી.
    બંદગીના બોયફ્રેન્ડનો ક્લોઝ ફ્રેન્ડ છે પુનીષ
    -શોના ફ્રાઈડે કા ફૈસલામાં બંદગી કન્ટેસ્ટન્ટ પુનીષ શર્મા સાથે નિકટતા વધારતી જોવા મળી હતી.
    -બંદગી અને પુનીષ શોમાં લવ બર્ડ્સની જેમ રિએક્ટ કરવાનું પ્લાનિંગ કરતા જોવા મળ્યા હતા.
    - પુનીષ, બંદગીના બોયફ્રેન્ડ ડેનિસનો ક્લોઝ ફ્રેન્ડ છે. શોમાં ફ્રેન્ડના જવાથી ડેનિસે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા.
    સોફ્ટવેર કંપનીમાં સીનિયર એન્જિનિયર છે બંદગી...
    -બંદગી સોફ્ટવેર કંપની કૈપેજેમિની ઈન્ડિયામાં સીનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે બીટેકની ડિગ્રી લીધી છે.
    - 25 વર્ષની બંદગી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટોઝ પણ અપલોડ કરતી રહે છે.
    આગળની સ્લાઈડ્સમાં બંદગી અને ડેનિસના વધુ ફોટોઝ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વિમિંગ પૂલમાં બંદગી કાલરા
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ડેનિસ સાથે બંદગી કાલરા
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    બોયફ્રેન્ડ સાથે બંદગી અને પુનિષ સાથે ડેનિસ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બંદગીના સપોર્ટમાં ડેનિસનું ટ્વિટ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ અને ડેનિસ સાથે બંદગી
  • Bandgi Kalra Dating Bigg Boss Co-Director Dennis Nagpal
    ફ્રેન્ડ્સ સાથે બંદગી અને ડેનિસ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending