તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બબિતાજીએ ફ્રેન્ડની સગાઈમાં માર્યા ઠુમકા, શેમ્પેઈન સાથે થયું Celebration

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી એક્ટર સૌરભ પાંડેની સગાઈ 27 નવેમ્બરના રોજ યોજાઈ ગઈ. આ સેરેમનીમાં 'તારક મહેતા..'ની બબિતાજી એટલે કે મુન મુન દત્તા તથા ગુરમીત ચૌધરીએ 'તુને મારી એન્ટ્રી ઔર દિલ મેં બજી ઘંટીયા..' પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. 


ક્લોઝ ફ્રેન્ડ્સ રહ્યાં હાજરઃ
'સૂર્યપુત્ર કર્ણ'માં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને જાણીતો બનેલા સૌરભની સગાઈ કેનેડિયન ઝરા સાથે 27 નવેમ્બરે થઈ હતી. આ સગાઈમાં ગુરમીત, મુન મુન દત્તા, દેબિના સહિતના ક્લોઝ ફ્રેન્ડ્સે ડાન્સ કર્યો હતો. બંને છેલ્લાં 10 વર્ષથી રિલેશનશીપમાં છે. 


(જુઓ, સૌરભ-ઝરાની સગાઈની ખાસ તસવીરો.....)

અન્ય સમાચારો પણ છે...