Pix: કરન અને શાહિદની મસ્તીથી ભરપૂર હશે 'ઝલક'નો આ એપિસોડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શાહિદ કપૂર અને કરન જોહર)
મુંબઇ: ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા રિલોડેડ'ના આગામી એપિસોડમાં ટીમ 'બંગિસ્તાન'ના લીડ સ્ટાર્સ રિતેશ દેશમુખ અને પુલકિત સમ્રાટ જોવા મળશે. રિતેશ અને પુલકિત ફિલ્મના પ્રમોશનની સાથે શોમાં મસ્તી કરતાં જોવા મળશે.
આ એપિસોડમાં શાહિદ કપૂર અને કરણ જોહરનો બ્રોમાન્સ પણ જોવા મળશે. આવનાર એપિસોડમાં જજ શાહિદ કપૂર અને કરન જોર મસ્તીના મૂડમાં દેખાશે. શાહિદ, કરનનો આશિર્વાદ લેતો અને બન્ને એક-બીજાન સાથે મસ્તી કરતાં જોવા મળશે.
આગળ જુઓ, અપકમિંગ અપિસોડની INSIDE તસીરો...