• Gujarati News
  • Lisa Ray, Zayed Khan Walk The Ramp To Pay Tribute To 2611 Victims

26-11ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ, રેમ્પ પર ઉતર્યા સ્ટાર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી લિઝા રે, જીયા માણેક અને રાગિણી ખન્ના)
મુંબઈઃગઈકાલે 26-11ના આતંકી હુમલાની છઠ્ઠી વર્ષી નિમિત્તે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેલીંગકર ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ દ્વારા એક ફેશન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફેશન ઈવેન્ટમાં ટેલિવિઝનથી લઈ અનેક બોલિવૂડ હસ્તી ઓએ રેમ્પ વોક કર્યું હતું.
આ ઈવેન્ટમાં ગ્રેસીસિંહ, રાગિણી ખન્ના,કરણસિંહ ગ્રોવર,ભારતીસિંહ,ઝાયદ ખાન,લિઝા રે, રાગેશ્વરી,વિશાલસિંહ,જીયા માણેક,રજનીશ દુગ્ગલ,કુશાલ ટંડન,દર્શન કુમાર,આર્ય બબ્બર, સંગ્રામસિંહ,પૂનમ ધિલ્લોન,સલોની દૈનિ,ફૈઝલ ખાન,સુનિલ ગ્રોવર,ટીસ્કા ચોપરા અને ગૌરવ ચોપરા સહિત અનેક સ્ટાર્સ રેમ્પ પર ઉતર્યા હતાં.
રેમ્પ પર ઉતરેલા સ્ટાર્સની તસવીરો જોવા આગળ ક્લિક કરો