તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોમાં જ્યારે અનુષ્કાએ 'BF' વિરાટ કોહલીની તસવીર જોઈ આપ્યું આ Reaction!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ પોતાની ફિલ્મ 'ફિલ્લૌરી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન અર્થે અનુષ્કા શર્મા તાજેતરમાં જ કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો'માં આવી હતી. આ શોમાં અનુષ્કાની સાથે તેની મોમ, માસી તથા ભત્રીજી પણ આવ્યા હતાં. શોમાં કપિલ શર્માએ અનુષ્કાને વિરાટ કોહલીની તસવીર બતાવી હતી. આ તસવીર જોઈને અનુષ્કાએ વાત ટાળી દીધી હતી.

વિરાટની તસવીર પર આપ્યું આ રિએક્શનઃ
અનુષ્કા શર્મા 'ફિલ્લૌરી'માં ભૂત શશી બની છે. અનુષ્કાએ ટ્વિટર પર અલગ-અલગ ઈવેન્ટની તસવીરોમાં શશીને ચિપકાવી દીધી છે. કપિલ શર્માએ આ પણ શોમાં આ જ તસવીરો બતાવી હતી. તેમાં એક તસવીરમાં વિરાટ કોહલી બેટ પકડીને ઉભો છે અને તેની બાજુમાં શશી છે. આ તસવીર જ્યારે અનુષ્કા શર્માએ જોઈ તો તેણે કંઈ જ જોયું ના હોય તેમ વર્તન કરવા લાગી હતી. પછી તે મગ લઈને કંઈક પીવા લાગી. પછી અનુષ્કાએ કપિલ શર્માને મુક્કો મારવાની વાત કરી હતી અને પછી સ્પષ્ટતા કરી હતી કે તેણે આવી કોઈ તસવીર બનાવી નથી અને હસવા લાગી હતી. અનુષ્કાની આ ફિલ્મ 24 માર્ચના રોજ રીલિઝ થવાની છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'ધ કપિલ શર્મા શો'માં કપિલ શર્મા.....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો