તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોના સેટ પર ટાઈગર શ્રોફે બધાની સામે જ ઉતારી દીધો શર્ટ, બતાવી બૉડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ આજકાલ ફિલ્મ 'અ ફ્લાઈંગ જાટ'ના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ ટાઈગર શ્રોફ ટીવી શો 'ડાન્સ પ્લસ'ના સેટ પર જોવા મળ્યો હતો. શોના સ્ટેજ પર ટાઈગરે શર્ટલેસ થઈને સ્પર્ધકો સાથે ડાન્સ કર્યો હતો અને સ્ટંટ્સ પણ કર્યાં હતાં. ટાઈગરની સાથે ફિલ્મના ડિરેક્ટર રેમો ડિસોઝા, હોલિવૂડ એક્ટર નેથન જોન્સ પણ હાજર રહ્યાં હતાં. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં જેક્લીન, કે કે મેનન, અમૃતા સિંહ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનો કેમિયો છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સેટની inside photos...)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો