તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીજાજી ને બહેનો સાથે જોવા મળ્યો સંજુબાબા, ફોઈ સાથે શાહરાને કરી મસ્તી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સંજય દત્ત આજકાલ પોતાની ફિલ્મ 'ભૂમિ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સંજય દત્ત તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે એક રેસ્ટોરન્ટના ઓપનિંગમાં ગયો હતો. સંજય દત્તના સાત વર્ષીય ટ્વિન્સ પોતાના નટખટ અંદાજથી પાર્ટીમાં છવાઈ ગયા હતાં. ઈકરા તથા શાહરાન બોમન ઈરાનીને પણ મળ્યાં હતાં અને તેમની સાથે વાત કરી હતી. 

(જુઓ, શાહરાન-ઈકારની મસ્તી તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...