તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ ચેન્જ કરાવી 15 વર્ષ નાના BF સાથે કર્યાં લગ્ન, બાળકને જન્મ આપવો મુશ્કેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ પાખી શર્માના નામથી જાણીતી બનેલી મશહૂર બોબી ડાર્લિંગે મહિલા બનવા માટે સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની મેરિડ લાઈફ માટે ઓપરેશન કરવાનું જરૂરી હોવાની વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે સેક્સ ચેન્જ કરાવ્યા બાદ બાળકોના જન્મને લઈને ડિફિકલ્ટી આવી શકે છે. જોકે, હાલમાં તો તે મેરિડ લાઈફને એન્જોય કરે છે અને બાળકો અંગે પછીથી વિચારશે. પાખી શર્મા તથા તેના પતિ રમણિક વચ્ચે ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે.

કેવી રીતે મળ્યાં બોબી-રમણિકઃ
ઈન્ટરવ્યૂમાં બોબીએ સેક્સ ચેન્જ ઓપરેશન, તેની સાઈડ ઈફેક્ટ્સ તથા પર્સનલ લાઈફ અંગે વાત કરી હતી. રમણિક અંગે કહ્યું હતું કે કેટલાંક મહિનાઓથી તેનું જીવન બદલાઈ ગયું છે. સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર તેમની વચ્ચે વાત થઈ, નંબર આપ્યા અને પછી લગ્ન થઈ ગયા. લગ્ન અંગે તે વધુ વાત કરવા માંગતી નથી. કારણ કે તેના પતિ રમણિકને મીડિયા એટેન્શન પસંદ નથી. અનેકવાર દિલ તૂટ્યા બાદ તેણે રમણિક સાથેના સંબંધો અંગે વિચાર્યું હતું. તે તેના જીવનનો પહેલો વ્યક્તિ છે, જેણે સીધું જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે ઈમાનદાર અને ફેમિલી મેન છે. તેની સાથેના લગ્નના નિર્ણયથી તે ખુશ છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પાખીએ લગ્ન પહેલાં કરાવ્યું સેક્સ ચેન્જનું ઓપરેશન...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો