તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બિગ બોસ’માં ઉભા થયા સપના ચૌધરીના કેરેક્ટર પર સવાલો, શોમાં કહેવામાં આવી આ વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : ‘બિગ બોસ-11’માં સપના ચૌધરીનો ઈમોશનલ અવતાર જોવા મળ્યો હતો. સપનાને લઈને પુનિશ શર્મા અને બંદગી કાલરા જે વાત કરી હતી તે અર્શીએ તેને જણાવી હતી, ત્યારે પહેલા તો તે ખૂબ જ ગુસ્સે થઈ હતી અને પછી તે ધૂસકેને ધૂસકે રડી પડી હતી. જોકે તેનો ફ્રેન્ડ પ્રિયંક શર્મા ત્યાં આવ્યો હતો અને તેને શાંત કરવી હતી. અર્શીએ કહ્યું-પુનિશે સપનાના કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યા હતા...


-અર્શી ખાન શોમાં સપના ચૌધરીને એ વાત કહી રહી હતી કે પુનિશે તેના વિશે શું-શું કહ્યું હતુ, તેણે કહ્યુ હતું ‘આ શોઝ ક્લાસી નહીં માસી છે. જ્યાં અનેક પ્રકારના લોકો આવે છે’
-‘ત્યાં જોવા વાળા લોકોનો કોઈ ક્લાસ નથી હોતો, ત્યાં લોકો બંદુકો લઈને આવે છે અને ઉઠાવીને લઈ જાય છે. આ કારણે સપનાને સિક્યોરિટી રાખવી પડે છે.’
-અર્શી આટલાથી જ રોકાઈ નહોતી, બંદગી કહી રહી હતી કે જ્યારે સપના જ્યારે પણ બોલે છે તો મોઢામાંથી ખરાબ જ વાત નીકળે છે.
-અર્શી પાસે વાત જાણીએ સપનાએ રિપ્લાઈમાં કહ્યું ‘હું બંદગી અને પુનીશને જેમ શોમાં રહેવા માટે લવ સ્ટોરી તો નથી બનાવતીને. ખોટા ડ્રામા તો નથી કરતી ને’
-‘મારો ફેસ ગમે તેવો હોય, પરંતુ ઝિભ અને દિલ બન્ને અરિસાની જેમ સાફ છે,તેમની જેવી હું નહીં બની શકુ’

 

સપનાને અભણ કહી ચૂક્યો છે પુનિશ


-કોર્ટ રૂપ ડ્રામા વાળા લક્ઝરી ટાસ્કમાં પુનિશ-બંદગી અને સપના વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો.
-ત્યારે ટાસ્કમાં સપનાના બોલકા સ્વભાવ વિશે પુનીશે કહ્યું હતુ “સપના અભણ છે અને એકદમ અનએજ્યૂકેટેડ લોકોની જેમ વાત કરે છે.’
-ત્યારે સપનાએ રિપ્લાઈમાં કહ્યું હતુ ‘હા હું અભણ છુ અને 12 ફેઈલ છુ, પરંતુ મેં પોતાના ઘરવાળાનું ભરપોષણ કર્યુ છે. તેની જેમ પોતના પિતાના પૈસ પર જલસા નથી કર્યા’


આગળની સ્લાઈડ્સમાં જુઓ ‘બિગ બોસ-11’ની કન્ટેસ્ટન્ટ સપના ચૌધરીના કેટલાક ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...