વીજે બાનીએ જાહેરમાં કરી ફીમેલ ફ્રેન્ડને Kiss, વાયરલ થઈ રહ્યો છે Photo

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'બિગ બોસ 10'ની કન્ટેસ્ટન્ટ ગુરબાની જજ ઉર્ફે વીજે બાનીનો એક ફોટો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ સપના ભવનાનીને કિસ કરતી જોવા મળી રહી છે. એક લીડિંગ એન્ટરટેનમેન્ટ વેબસાઈટ મુજબ, આ ફોટો મુંબઈના બીચ પર ક્લિક કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સપના 'બિગ બોસ 6'માં સ્પર્ધક રહી ચૂકી છે. પોતાને બાયો સેક્સ્યુલ ગણાવી ચૂકી છે સપના
 
સપના પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, રીતિક રોશન, જ્હોન અબ્રાહમ અને રણવીરસિંહ જેવા બોલિવૂડ સ્ટાર્સની હેર સ્ટાઈલ બનાવી ચૂકી છે. આ સિવાય સપના જાહેરમાં બાયોસેક્સ્યુલ હોવાનો પણ સ્વીકાર કરી ચૂકી છે. જ્યારે બાની સાથેના ફોટો અંગે સપના સાથે વાત કરવામાં આવી ત્યારે એક વેબસાઈટને કહ્યું કે,''ફોટો વાયરલ થઈ રહ્યો છે તો સારું છે. હાલ હું એક મ્યૂઝિકલ ફેસ્ટિવલમાં હોવાથી વધુ વાત કરી શકું નહીં. ''
 
આગળની સ્લાઈડ્સમાં સપના અને વીજે બાનીના વધુ ફોટોઝ
 
અન્ય સમાચારો પણ છે...