ગંદી ગાળોથી માર-પીટ સુધી, 'બિગ બોસ'ના સૌથી મોટા ઝઘડાઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયાલિટી શો 'બિગ બોસ' વિવાદોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ શોની દરેક સિઝનમાં સ્પર્ધકો એકબીજા સાથે લડતા દેખાતા હોય છે. આ ઝઘડામાં ઘણીવાર મર્યાદાઓનો ભંગ થતો હોય છે.
તમામ સ્પર્ધક જવાબ આપવા માટે તત્પર હોય છે. 'બિગ બોસ' લડાઈ અને ઝઘડા વગર અધુરું હોય તેમ લાગે છે. વિવાદો માટે જ આ શો જાણીતો છે.
તો, ચાલો જાણીએ 'બિગ બોસ'ના અત્યાર સુધીના ઝઘડાઓ.....